ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

પહેલો ગોવાળિયો -નવલકથા ઉપસંહાર

નવલકથા ઉપસંહારવાર્તામાં આવેલ અણધાર્યા અને અચાનક અંતથી વાચક 'આગળ શું થયું?' તેમ વીચારતો થઈ જાય; તે સ્વાભાવીક છે. ગોવો, રુપલી, કાનો, વીહો, પાંચો, ભુલો, જગ્ગો, ખાન, જુન્નો, જીતમલ્લ .. આ બધાનાં જીવન મહા શમનની ઘટના પછી શી રીતે વ્યતીત થયાં એ હું વાચકની કલ્પના પર છોડું છું.આમેય જીવનની કોઈ કથા કદાપી, ક્યાંય સમાપ્ત થતી જ નથી.સમાજનો, સંસ્કૃતીનો, જીવનનો પ્રવા...
Rate this blog entry:
Continue reading
120 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 55 મહા શમન

પ્રકરણ – 55 મહા શમનગોવો જ્યારે ઉભો થયો ત્યારે અવનવા ભાવો તેના મનમાં ઉભરાઈ આવ્યા. તેનું સ્વમાન, તેની જાતીનું ગૌરવ, આખા આયખાની પ્રતીષ્ઠા – આ બધું જાણે હોડમાં મુકાતું હોય, તેવી લાગણીમાં તે ગરકાવ થઈ રહ્યો.મંચ ઉપરથી ઉતરી, જેમ જેમ તે મેદાનમાં આગળ વધતો ગયો, તેમ તેમ તેના જીવનનાં ચીત્રોની હારમાળા તેની નજર સમક્ષ પસાર થઈ ગઈ. બાળ અવસ્થાનાં અલ્લડ તોફાનો, ક...
Rate this blog entry:
Continue reading
121 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 54 ખાનનો વીજય દરબાર

પ્રકરણ – 54 ખાનનો વીજય દરબારખાનના કાફલાના પાછા આવ્યા બાદ, ચોથા દીવસે હજુ સુધી ન થયા હોય તેવા દબદબાભર્યા વીજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ હતી.જુન્નોનાં કામણ અસફળ રહ્યાની રાત પછીની પહેલી સવારે જુન્નો ખાનના તંબુમાં પહોંચી ગઈ. ખાન અને તેની રાણી જુન્નોની કામીયાબીના સમાચાર જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં ખાને ...
Rate this blog entry:
Continue reading
238 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 53 જુન્નો

પ્રકરણ – 53 જુન્નો"પધારો ! ક્યારનીય હું તમારી રાહ જોઈ રહી છું." – ગોવાની ભાષામાં જુન્નો બોલી. ગોવો એકદમ ચમકી ગયો.પ્રવાસના ચોથા દીવસની સાંજે ખાનના પ્રદેશમાં પહોંચ્યા બાદ, ગોવાને જે તંબુમાં ઉતારો આપવામાં આવ્યો હતો; તેમાં પ્રવેશતાં, તેમાં ઉભેલી રુપ રુપના અંબાર જેવી જુન્નોએ ગોવાની ભાષામાં ગોવાનું સ્વાગત કર્યું; ત્યારે ગોવો ચમકી જાય, તે સાવ સ્વાભાવ...
Rate this blog entry:
Continue reading
126 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 52 ગોવાની ક્રોધ મુક્તી

પ્રકરણ – 52 ગોવાની ક્રોધ મુક્તીતંબુમાંથી પાંચો છટકી ગયા બાદ, ગોવો સતત પાંચાના વીચાર કરતો રહ્યો. આખી જીંદગી બન્નેએ એકબીજાને અતુટ સાથ આપ્યો હતો. કોતરવાસી અને મેદાનવાસી કબીલાઓના હીતની બન્નેને સરખી ચીંતા રહેતી. સ્વભાવે પાંચો વધારે ચીકાશવાળો હતો. તે ચકાસી ચકાસીને પગલાં ભરવાં ટેવાયેલો હતો. તેની બુધ્ધી સૌથી વધારે સતેજ હતી.પાંચો ભાગતાં પકડાઈ જાય તો આ ...
Rate this blog entry:
Continue reading
163 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 51 પાંચો

પ્રકરણ – 51 પાંચોમુસાફરીના બીજા દીવસની સવાર પડી. આખી રાત ગોવો ઉંઘ્યો ન હતો; પણ એના ચહેરા પર કોઈ અલૌકીક તેજની આભા છવાયેલી હતી. પાંચાની ચકોર આંખો ઉઠતાં વેંત આ ફેરફારને કળી ગઈ. તેને વાતચીત વગર જ ગોવામાં આવેલા પરીવર્તનનો અણસાર આવવા માંડ્યો.પાંચાએ કહ્યું," કેમ ગોવલા! આજે પણ ઉપવાસ કરવાનો છે? "ગોવો ," ના રે ના. પણ આજથી માંસ ખાવાનું બંધ."પાંચો," કેમ?"...
Rate this blog entry:
Continue reading
222 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 50 ગોવાની મુક્તીનો પ્રારંભ

પ્રકરણ – 50 ગોવાની મુક્તીનો પ્રારંભઆ નુતન સ્થીતીને આમ ગમાડવા સીવાય બીજો કોઈ વીકલ્પ નથી, તે વાસ્તવીકતાનો ખયાલ પણ હવે ગોવાના ચીત્તને કોરતો ન હતો. કેવળ વર્તમાનની હાજરી જ ગોવો અનુભવી રહ્યો. ગયેલું અને આવનારું કશું આ નીસ્તબ્ધ શાંતીને ખલેલ પહોંચાડી શકે તેમ ન રહ્યું. તેના રોમે રોમમાં કોઈક અજાણ્યા, અણદીઠા ધારાપ્રવાહની લહેરીઓ મસ્તકની ટોચથી પગના અંગુઠાન...
Rate this blog entry:
Continue reading
103 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 49 મુક્તીનું પહેલું કીરણ

પ્રકરણ – 49 મુક્તીનું પહેલું કીરણખાનનો કાફલો ઘોડાઓ પર પુરપાટ સ્વદેશ પાછો વળી રહ્યો હતો. આક્રમણ પહેલાંની ધીમી ચાલ હવે જરુરી ન હતી. પગપાળા સૈનીકો, તેમના પડાવ, અને યુધ્ધ : આ બધાં માટેની સામગ્રી હવે પાછી લાવવાની ન હતી. આથી જે અંતર કાપતાં એક મહીનો લાગ્યો હતો; તે ત્રણેક દીવસમાં જ કપાઈ જવાનું હતું. વળી એક વીશાળ પ્રદેશ પર કબજો જમાવ્યાના વીજયનો અને ઘાટ...
Rate this blog entry:
Continue reading
121 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 48 વીકરાળ કાળ

પ્રકરણ – 48 વીકરાળ કાળઘોડેસવાર સેનાના ત્રણ નાયકો અને સો સૈનીકોએ જયઘોષથી ખાન અને તેના કાફલાને વધાવી લીધો. ઘોડાઓ અને તેમના સવાર સવારની ગુલાબી ઠંડીમાં તરવરાટથી થનગનતા હતા. નવી ભોમકામાં નવા પરાક્રમો કરવા સૌ કૃતનીશ્ચય હતા.ખાને તેમને સંબોધન કરતાં ઉંચા અને પહાડી અવાજે કહ્યું," સાથીઓ! તમને જાણીને આનંદ થશે કે, નદીપારના મેદાનોના મુખ્ય અને વ્યુહાત્મક સ્થ...
Rate this blog entry:
Continue reading
212 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 47 ગોવાનો વીષાદ

પ્રકરણ – 47 ગોવાનો વીષાદઘમસાણ યુધ્ધ પછીના ત્રીજા દીવસની સવાર પડી. ખાન, ગોવો, પાંચો અને પચાસ સૈનીકોએ ગોવાના નેસમાંથી પ્રસ્થાન શરુ કર્યું.ત્રસ્ત મને ગોવો વીચારી રહ્યો હતો.વીહો અને લોકલાડીલી રુપલી જોજનો દુર હતાં. કાળુ અને લાખો કાળભૈરવના સપાટામાં કામ આવી ગયા હતા. પોતે અને પાંચો સ્વદેશથી હમ્મેશ માટે, બહુ દુર વીદાય થઈ રહ્યા હતા. બીજો કોઈ સ્થાનીક રહે...
Rate this blog entry:
Continue reading
137 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 46 ખાનની વીજયસભા

પ્રકરણ – 46 ખાનની વીજયસભાબીજા દીવસની સવાર…ગોવાના નેસમાં એક નાનકડું મેદાન હતું, જ્યાં સામાજીક પ્રસંગો ઉજવાતા. આખું મેદાન હકડેઠઠ ભરેલું હતું. વચ્ચે સ્થાનીક, બંદીવાન વસ્તી ઉભેલી હતી અને તેમની ત્રણ બાજુએ ખાનની સેનાના સૈનીકો કીલ્લેબંધી કરીને ખડા હતા. સામે ઝાડના થડોનો ખડકલો કરીને, રાતોરાત એક મંચ બનાવવામાં આવ્યો હતો. મંચને હરણના ચામડાંથી મઢી દીધો હતો...
Rate this blog entry:
Continue reading
116 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 45 ગોવાનો ખાન સાથે મેળાપ

પ્રકરણ – 45 ગોવાનો ખાન સાથે મેળાપબપોરનું જમણ પત્યા બાદ, ખાને ગોવાને પોતાના તંબુમાં બોલાવ્યો. ખાનના સૈનીકોએ ગોવાના નેસના વાડામાં, ગોવાના તંબુ કરતાં ઘણો મોટો તંબુ તાબડતોબ ઉભો કરી દીધો હતો.હવે ગોવાને બાંધેલાં દોરડાં છોડી નાંખવામાં આવ્યા હતા. માત્ર ચાર સશસ્ત્ર સૈનીકો જ તેની આજુબાજુ ચોકી માટે સાથે હતા.ગોવાનો તંબુ તો ખાનના તંબુ આગળ દરીદ્રની ઝુંપડી જ...
Rate this blog entry:
Continue reading
130 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 44 ઘમસાણ યુધ્ધ

પ્રકરણ – 44 ઘમસાણ યુધ્ધલાખો પરાક્રમ કરીને પાછો આવ્યા બાદ બે એક દીવસે ખાનની સેના આવી પહોંચશે, તેવો અંદાજ ગોવા અને પાંચાને હતો. પણ સાત દીવસ થઈ ગયા. પણ કોઈ હીલચાલ જણાતી ન હતી. ખાનના લશ્કરે જ્યાં પડાવ કર્યો હતો; તે જગ્યાએ ગોવાએ બીજા બે જાસુસ રાખ્યા હતા. પણ એમના તરફથી પણ કોઈ વાવડ ન હતા. આ શાંતી અકળાવનારી હતી.અને છેવટે એક જણ પાછો આવ્યો. તે વીચીત્ર સ...
Rate this blog entry:
Continue reading
233 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 43 કાળઝાળ આગ

પ્રકરણ – 43 કાળઝાળ આગગોવાના નેસથી બે દીવસના અંતરે, નદીના નીચાણવાસમાં તે દીવસની સવારે સાવ અલગ જ નજારો હતો. ગોવાના નેસમાં છવાયેલી નીરાશા અને ભયની કાલીમાનો અહીં સદંતર અભાવ હતો. સામા કીનારે કોઈ જ વીરોધ નડવાનો ન હતો; તેની ખાતરીથી આખી સેના થનગનતી હતી. ઉત્સાહ અને તાકાતના તરવરાટમાં સૈનીકો ઉછળતા અને કુદતા, વીજયગીતો ગાઈ રહ્યા હતા. દસ દસ તરાપાઓ નદીને પાર...
Rate this blog entry:
Continue reading
153 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 42 સાણસા વ્યુહ

પ્રકરણ – 42 સાણસા વ્યુહલાખો અને તેનો સાથી નદીકીનારાના ઘાસમાં લપાતા છુપાતા, સામેના કીનારા પર મંદ ગતીએ સરકી રહેલા કીડીયારાંને અનુસરતા ગયા. બપોર થતામાં તો પડાવ નંખાયો. આટલા બધા માણસોનો ભોજન સમારંભ કાંઈ જેમ તેમ થોડો જ પતી શકે? ભોજન બાદની વામકુક્ષી પણ ખરી જ ને? અને થોડી વારમાં તો સુર્ય પશ્ચીમ દીશામાં ઢળવા માંડ્યો. સંધ્યાના રંગો બરાબર ખીલી ઉઠ્યા હતા...
Rate this blog entry:
Continue reading
98 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 41 : ખાનની પીછેહઠ

પ્રકરણ – 41 : ખાનની પીછેહઠચાર દીવસ પછી સવારના પહોરમાં …..કાળુનો સાથી સફાળો દોડતો ગોવાના વાડામાં પ્રવેશ્યો. "ભાગી ગયા … ભાગી ગયા.." ચઢેલા શ્વાસે તે માંડ માંડ બોલી શક્યો.બીજા હુમલામાં ખાનના આક્રમણને બુરી રીતે પરાસ્ત કરવા છતાં, ગોવાને નદીકીનારો સાવ રેઢો મુકવાનું યોગ્ય લાગ્યું ન હતું. આથી દુરંદેશી વાપરી, બે માણસોને તેણે દીવસ રાત, સામે કીનારે ચાલી ...
Rate this blog entry:
Continue reading
173 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 40 બીજો હુમલો

પ્રકરણ – 40 બીજો હુમલોચાર દીવસ પછી ..નદીની કોતરો તરફની બાજુ અણધારી પ્રવૃત્તીથી ધમધમી ઉઠી હતી. છ નવા તરાપા તૈયાર થઈને નદીના કીનારે લાંગરવાની રાહ જોઈને પડ્યા હતા. છ ગોરા સરદારો બાઈસનના ચામડાના બખ્તરો પહેરીને તૈયાર ઉભા હતા. બાર કોતરવાસીઓ આ નવા લેબાસ ધારણ કરવાની ગડમથલમાં પડ્યા હતા. એમણે આ લબાચાઓ સાથે તરાપા ચલાવવાની તાલીમ આ દીવસોમાં લઈ લીધેલી હતી. ...
Rate this blog entry:
Continue reading
119 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 39 બીજા હુમલાની તૈયારી

પ્રકરણ – 39 બીજા હુમલાની તૈયારીગોરો બંદીવાન તરીને સામે પાર પહોંચ્યો ત્યારે હજુ ઉષાની લાલીમા પ્રગટવાની વાર હતી. આપણે તેને સરળતા ખાતર ગોરો જ કહીશું. ખાનના તંબુની બહાર, ખડેપગે જાગતા, ચોકીદારે તેને ખાનના પ્રદેશની ભાષામાં પડકાર્યો; પણ પોતાની જ ભાષામાં મળેલા જવાબથી તેને તરત ઓળખી લીધો.ચોકીદાર ," લે! સરસ વાત થઈ. આપણામાંથી બધા બચી ગયા. એ બાજુના શા ખબર ...
Rate this blog entry:
Continue reading
113 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 38 પહેલો હુમલો

પ્રકરણ – 38 પહેલો હુમલોગોવો નદીકીનારે ઉભો હતો. તેની બાજુમા પાંચો પણ હતો. ગોવાના ચહેરા પર નીરાશા અને શોકની કાલીમા છવાયેલી હતી. ગોવાને નદીમાં પુર આવ્યું હતું. તે ઘટના યાદ આવી ગઈ. તે વખતે નદી બન્ને કીનારે ધસમસતી વહેતી હતી અને કોતરોની બધી વસ્તી એ અભુતપુર્વ ઘટના જોવા ખડી હતી. પણ આજે પુર નદીમાં ન હતું – કીનારા પર હતું. સામે કીનારે કીડીયારાંની જેમ સા...
Rate this blog entry:
Continue reading
142 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 37 જંગલમાં પીછેહઠ

પ્રકરણ – 37 જંગલમાં પીછેહઠનવા શોધાયેલા ઘાટમાંથી લશ્કર પસાર થઈ શકે તે માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી. ખાન જાતે તેનું નીરીક્ષણ કરતો હતો. એક સાથે હજાર માણસો કામ કરતાં હોવાથી, એ ગાઢ જંગલ ગાજી ઉઠ્યું હતું. રોજનાં અનેક ઝાડ કુહાડીઓના પ્રહારોથી ધરાશાયી થઈ રહ્યાં હતાં. પ્રકૃતી ઉપર સંસ્કૃતીનું આ અતીક્રમણ અભુતપુર્વ હતું. કપાયેલા થડોમાંથી રાતવા...
Rate this blog entry:
Continue reading
269 Hits
0 Comments

સંબંધીત આલેખો

અમુક તમુક આલેખો

​ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે પૂનમની રાત … ઊગી પૂનમની રાત … આસમાની ચૂંદડીના લહેરણિયાં લહેરાય રે પૂનમની રાત … ઊગી પૂનમની રાત … ...
Rate this blog entry:
એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની મા કહે - ભાઈ, કમાવા જા ને!પોપટ તો ‘ઠીક’ કહી કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબ...
Rate this blog entry:
ध्यान से पढे़ । और अधिक से अधिक शेयर करें। 👇👇👇👇👇👇👇👇👇👇👇 'अल्टरनेट व्यू' पर थप्पड़ नहीं लगता साहब, 'डबल स्टैंडर्ड' पर लगता है ! कहते हैं सिनेमा समाज का आईना होता है, ठीक वैसे ही जैसे साहित्य समाज क...
Rate this blog entry:
વૈષ્ણવજન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રેપરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે​...
Rate this blog entry:
​ મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ
Rate this blog entry: