ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

સોનાનો ગરબો શિરે

સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે 
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે 
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે 
ચાલો ધીરે ધીરે ધીરે

લટકે મટકે રાસ રમે છે દક્ષિણીના તીરે 
અંબે મા ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે 
ચાલો ધીરે ધીરે ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે

સખીઓ સંગે કેવા દીસે છે 
ફરર ફૂદડી ફીરે અંબે મા ચાલો ધીરે ધીરે 
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે 
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે 
ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે

ચૂંદડી ચટકે, મુખડું મલકે, હાર ગળા હેમ હીરે
અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો 
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે 
ચાલો ધીરે ધીરે 
ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે

ઝાંઝ પખવાજ ને વીણા જંતર વાગે 
વાગે મંજીરા ધીરે ધીરે 
અંબે મા ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે 
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે
Rate this blog entry:
કાબર અને કાગડો
કુમકુમના પગલાં પડ્યાં
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

પ્રકરણ – 19 : ભુલાનું ભીષણ સ્વપ્ન જેમ જેમ રાત ઢળતી ગઈ, તેમ તેમ અંધકાર વધારે ને વધારે ગાઢ થતો ગયો. પવનના સુસવાટા ઝાંખરાંઓમાથી પસાર થઈને તીણી ચીસો પાડતા હતા. ભુલાના અજાગૃત ચીત્તમાં વ્યાપેલ હતા...
Rate this blog entry:
​ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર...
Rate this blog entry:
Pawan Tripathi
29 January 2017
हथियार बदल गए हैंयह घटना एक परिचित के साथ घटी थी,उन्होंने बाद में सुनाया था।जब गृह प्रवेश के वक्त मित्रों ने नए घर की ख़ुशी में उपहार भेंट किए थे।अगली सुबह जब उन्हेंने उपहारों को खोलना शुरू किया तो उनक...
Rate this blog entry:
​તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા ...
Rate this blog entry:
અમે મૈયારાં રે… ગોકુળ ગામનાં મારે મહી વેચવાને જાવાં મૈયારાં રે… ગોકુળ ગામનાં​...
Rate this blog entry: