ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

નદી કિનારે નાળિયેરી

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે 

હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે


પહેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે

હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે 

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે


બીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે

હો મારે બહુચર માને કાજ રે ભાઈ નાળિયેરી રે 

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે


ત્રીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે

હો મારે અંબા માને કાજ રે ભાઈ નાળિયેરી રે 

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે


ચોથું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે 

હો મારે મેલડી માને કાજ રે ભાઈ નાળિયેરી રે 

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે


પાચમું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે 

હો મારે ખોડીયાર માને કાજ રે ભાઈ નાળિયેરી રે 

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે


છઠ્ઠું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે 

હો મારે ચામુંડાને કાજ રે ભાઈ નાળિયેરી રે 

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે


નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે 

હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે

Rate this blog entry:
કુમકુમના પગલાં પડ્યાં
સાચી રે મારી સત રે ભવાની મા
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

પ્રકરણ – 35 અતીતનાં એંધાણસ્વપ્ન અને જાગૃત અવસ્થાની વચ્ચે ઝોલાં ખાતા ગોવાને એની ઝુંપડીની બહાર કોઈ દર્દથી કણસતું હોય તેવો ભાસ થયો. ભળભાંખળું થવામાં હતું. એનો ઉઠવાનો સમય પણ થઈ ચુક્યો હતો. ગોવો આંખો ...
Rate this blog entry:
પ્રકરણ – 51 પાંચોમુસાફરીના બીજા દીવસની સવાર પડી. આખી રાત ગોવો ઉંઘ્યો ન હતો; પણ એના ચહેરા પર કોઈ અલૌકીક તેજની આભા છવાયેલી હતી. પાંચાની ચકોર આંખો ઉઠતાં વેંત આ ફેરફારને કળી ગઈ. તેને વાતચીત વગર જ ગોવ...
Rate this blog entry:
માનો ગરબો રે, રમે રાજને દરબાર​
Rate this blog entry:
​સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા હું તો તારી સેવા કરીશ મૈયા લાલ નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલસાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા ...
Rate this blog entry:
પ્રકરણ – 47 ગોવાનો વીષાદઘમસાણ યુધ્ધ પછીના ત્રીજા દીવસની સવાર પડી. ખાન, ગોવો, પાંચો અને પચાસ સૈનીકોએ ગોવાના નેસમાંથી પ્રસ્થાન શરુ કર્યું.ત્રસ્ત મને ગોવો વીચારી રહ્યો હતો.વીહો અને લોકલાડીલી રુપલી જ...
Rate this blog entry: