ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

આસો માસો શરદ પૂનમની રાત

આસો માસો શરદ પૂનમની રાત જો 

ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં


સસરો મારો ઓલા જનમનો બાપ જો 

સાસુ રે ઓલા જનમની માવડી


જેઠ મારો અષાઢીલો મેઘ જો 

જેઠાણી ઝબૂકે વાદળ વીજળી


દેર મારો દેરાસરનો દેવ જો 

દેરાણી દેરાસર કેરી પૂતળી


નણંદ મારી વાડી માયલી વેલ જો

નણદોઈ મારો પારસ પીપળો


પરણ્યો મારો સગી નણંદનો વીર જો 

તાણીને બાંધે નવરંગ પાઘડી


આસો માસો શરદ પૂનમની રાત જો 

ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં


Rate this blog entry:
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત
સપના રૂપે ય આપ ન આવો
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

​મારે તે ગામડે એક વાર આવજોહે આવો ત્યારે મને સંદેશો કહાવજો મારે તે ગામડે એક વાર આવજો ...
Rate this blog entry:
​તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા ...
Rate this blog entry:
​માતાજીના ઊંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દીવા બળે રે લોલ!
Rate this blog entry:
પ્રકરણ – 20 : નવા પ્રદેશમાં કેટલા દીવસ ભુલો ઓતરાદા ચાલતો રહ્યો હશે; તેનું તેને કોઈ ભાન ન હતું. પણ જેમ જેમ એ આગળ ધપતો ગયો; તેમ તેમ વધુ ને વધુ વેરાન પ્રદેશ આવતો ગયો. પાણીના રણદ્વીપ વધુ ને વધુ ...
Rate this blog entry:
કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ​...
Rate this blog entry: