ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

દિવસો જુદાઈના જાય છે

દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી 

મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી


ન ધરા સુધી ન ગગન સુધી નહિ ઉન્નતિ ન પતન સુધી 

ફકત આપણે તો જવું હતું હર એક મેકના મન સુધી


તમે રાંકના છો રતન સમા ન મળો હે આંસુઓ ધૂળમાં 

જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી


તમે રાજરાણીના ચીર સમ અમે રંક નારની ચુંદડી 

તમે તન પર રહો ઘડી બેઘડી અમે સાથ દઈએ કફન સુધી


જો હૃદયની આગ વધી 'ગની' તો ખૂદ ઈશ્વરે જ કૃપા કરી 

કોઈ શ્વાસ જ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી


Enter your custom HTML codes in this section ...

Rate this blog entry:
સપના રૂપે ય આપ ન આવો
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

​ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે પૂનમની રાત … ઊગી પૂનમની રાત … આસમાની ચૂંદડીના લહેરણિયાં લહેરાય રે પૂનમની રાત … ઊગી પૂનમની રાત … ...
Rate this blog entry:
પ્રકરણ – 29 ડ્રેગન…….. આવી જ કોઈક રાતે આખી છાવણી નીદ્રામાં ગરકાવ હતી. ચાર દીશામાં આઠ રખોપાઓ ખડે પગે ચોકી કરતા બેઠા હતા. દરેક દીશામાં બબ્બે જણ આ અગત્યના કામ માટે નીયુક્ત હતા. દરેક દીશામાં બેમાંથી ...
Rate this blog entry:
ध्यान से पढे़ । और अधिक से अधिक शेयर करें। 👇👇👇👇👇👇👇👇👇👇👇 'अल्टरनेट व्यू' पर थप्पड़ नहीं लगता साहब, 'डबल स्टैंडर्ड' पर लगता है ! कहते हैं सिनेमा समाज का आईना होता है, ठीक वैसे ही जैसे साहित्य समाज क...
Rate this blog entry:
​રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી...
Rate this blog entry:
પ્રકરણ – 25 મલ્લકુસ્તી ઘોડેસ્વારીના દાવ પત્યા પછી અંગકસરતના દાવ આવ્યા.શરીરને કેળવીને કેટલું કસી શકાય છે; તેનું આ અભુતપુર્વ પ્રદર્શન હતું. આમેય બળવાન અને કદાવર કાયાની આ પ્રજા શરીર સૌષ્ઠવ અને ...
Rate this blog entry: