ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

સપના રૂપે ય આપ ન આવો

સપના રૂપે ય આપ ન આવો નજર 

સુધી ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી


મારા હૃદયને પગ નીચે કચડો નહીં તમે

કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી


શ્રદ્ધાની હો સુવાસ પ્રતિક્ષાનો રંગ હો 

એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી


આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયા

આશાનાં ઝાંઝવાં જે રહ્યા'તાં નજર સુધી


મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો

નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી


ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો 

એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી


મંઝિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા 

ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી


'બેફામ' તો યે કેટલું થાકી જવું પડ્યું 

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી


Enter your custom HTML codes in this section ...

Rate this blog entry:
આસો માસો શરદ પૂનમની રાત
દિવસો જુદાઈના જાય છે
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

​રૂપલે મઢી છે સારી રાત રે સજન એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત
Rate this blog entry:
પ્રકરણ – 55 મહા શમનગોવો જ્યારે ઉભો થયો ત્યારે અવનવા ભાવો તેના મનમાં ઉભરાઈ આવ્યા. તેનું સ્વમાન, તેની જાતીનું ગૌરવ, આખા આયખાની પ્રતીષ્ઠા – આ બધું જાણે હોડમાં મુકાતું હોય, તેવી લાગણીમાં તે ગરકાવ થઈ ...
Rate this blog entry:
ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યાં રે વજાડી?​...
Rate this blog entry:
​એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડે પલકમાં ઢળી પડે આથમણે...
Rate this blog entry:
इतिहास से छेड़छाड़ करने के कुख्यात महारथी संजय लीला भंसाली को, खुद की नयी फिल्म मे, रानी पद्यमावती को अलाउद्दीन खिलजी की प्रेमिका दिखाने के लिये शूटिंग करते वक्त जयपुर मे, कर्णी सेना ने ढंग से खूब पिटाई...
Rate this blog entry: