ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

પહેલો ગોવાળિયો -નવલકથા ઉપસંહાર

નવલકથા ઉપસંહારવાર્તામાં આવેલ અણધાર્યા અને અચાનક અંતથી વાચક 'આગળ શું થયું?' તેમ વીચારતો થઈ જાય; તે સ્વાભાવીક છે. ગોવો, રુપલી, કાનો, વીહો, પાંચો, ભુલો, જગ્ગો, ખાન, જુન્નો, જીતમલ્લ .. આ બધાનાં જીવન મહા શમનની ઘટના પછી શી રીતે વ્યતીત થયાં એ હું વાચકની કલ્પના પર છોડું છું.આમેય જીવનની કોઈ કથા કદાપી, ક્યાંય સમાપ્ત થતી જ નથી.સમાજનો, સંસ્કૃતીનો, જીવનનો પ્રવા...
Rate this blog entry:
Continue reading
108 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 55 મહા શમન

પ્રકરણ – 55 મહા શમનગોવો જ્યારે ઉભો થયો ત્યારે અવનવા ભાવો તેના મનમાં ઉભરાઈ આવ્યા. તેનું સ્વમાન, તેની જાતીનું ગૌરવ, આખા આયખાની પ્રતીષ્ઠા – આ બધું જાણે હોડમાં મુકાતું હોય, તેવી લાગણીમાં તે ગરકાવ થઈ રહ્યો.મંચ ઉપરથી ઉતરી, જેમ જેમ તે મેદાનમાં આગળ વધતો ગયો, તેમ તેમ તેના જીવનનાં ચીત્રોની હારમાળા તેની નજર સમક્ષ પસાર થઈ ગઈ. બાળ અવસ્થાનાં અલ્લડ તોફાનો, ક...
Rate this blog entry:
Continue reading
101 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 54 ખાનનો વીજય દરબાર

પ્રકરણ – 54 ખાનનો વીજય દરબારખાનના કાફલાના પાછા આવ્યા બાદ, ચોથા દીવસે હજુ સુધી ન થયા હોય તેવા દબદબાભર્યા વીજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ હતી.જુન્નોનાં કામણ અસફળ રહ્યાની રાત પછીની પહેલી સવારે જુન્નો ખાનના તંબુમાં પહોંચી ગઈ. ખાન અને તેની રાણી જુન્નોની કામીયાબીના સમાચાર જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં ખાને ...
Rate this blog entry:
Continue reading
207 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 53 જુન્નો

પ્રકરણ – 53 જુન્નો"પધારો ! ક્યારનીય હું તમારી રાહ જોઈ રહી છું." – ગોવાની ભાષામાં જુન્નો બોલી. ગોવો એકદમ ચમકી ગયો.પ્રવાસના ચોથા દીવસની સાંજે ખાનના પ્રદેશમાં પહોંચ્યા બાદ, ગોવાને જે તંબુમાં ઉતારો આપવામાં આવ્યો હતો; તેમાં પ્રવેશતાં, તેમાં ઉભેલી રુપ રુપના અંબાર જેવી જુન્નોએ ગોવાની ભાષામાં ગોવાનું સ્વાગત કર્યું; ત્યારે ગોવો ચમકી જાય, તે સાવ સ્વાભાવ...
Rate this blog entry:
Continue reading
109 Hits
0 Comments

પહેલો ગોવાળિયો -પ્રકરણ – 52 ગોવાની ક્રોધ મુક્તી

પ્રકરણ – 52 ગોવાની ક્રોધ મુક્તીતંબુમાંથી પાંચો છટકી ગયા બાદ, ગોવો સતત પાંચાના વીચાર કરતો રહ્યો. આખી જીંદગી બન્નેએ એકબીજાને અતુટ સાથ આપ્યો હતો. કોતરવાસી અને મેદાનવાસી કબીલાઓના હીતની બન્નેને સરખી ચીંતા રહેતી. સ્વભાવે પાંચો વધારે ચીકાશવાળો હતો. તે ચકાસી ચકાસીને પગલાં ભરવાં ટેવાયેલો હતો. તેની બુધ્ધી સૌથી વધારે સતેજ હતી.પાંચો ભાગતાં પકડાઈ જાય તો આ ...
Rate this blog entry:
Continue reading
138 Hits
0 Comments

સંબંધીત આલેખો

અમુક તમુક આલેખો

​ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે​...
Rate this blog entry:
​વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં હે સાસરિયામાં મ્હાલવું રે પિયરીયાથી છૂટાં પડ્યાં હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં...
Rate this blog entry:
પ્રકરણ – 16 : નેસડાનીએ મુલાકાતેનદીની પેલે પાર રહેનારા પોતપોતાને થાનકે જતાં પહેલાં ગોવાના નેસડે રોકાયા. સૌને માટે આ સાવ અવનવી રહેવાની રીત રહી. પેઢીઓથી મુક્ત ચરતાં પ્રાણીઓનો પીછો કરી, તેમમે ઝબ્બે ક...
Rate this blog entry:
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે​...
Rate this blog entry:
પ્રકરણ – 32 ઘાટની શોધજગ્ગાએ ઉંચાણ તરફ જતો રસ્તો પસંદ કર્યો હતો. જગ્ગાનું એમ માનવું હતું કે પર્વતની ટોચ પાસેથી સામે પાર ઉતરવાનો કોઈ રસ્તો મળી આવશે. ભુલો એનાથી વીરુધ્ધ દીશામાં નીકળ્યો હતો. એને એમ લ...
Rate this blog entry: