ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

અમો એ કેટલાક અનોખા ગુજરાતી કાવ્ય રત્ન પસંદ કરી તેની જે સરસ માળા બનાવી છે તે અહીં પ્રસ્તુત છે. આ વેબ સાઈટમાં અવાર નવાર સુધારા વધારા કરતા રહેવામાં આવે છે. સમયના વહેણની સાથે આ કાવ્ય રત્નમાળામાં વધુ ને વધુ કવિતાઓ ઉમેરાતી રહે છે. જે ક્રમાંક પીળા રંગે રંગવામાં આવ્યા છે તે ક્રમાંકની કવિતામાં શબ્દ સાથે સંગીત પણ છે. 

સંબંધીત આલેખો

અમુક તમુક આલેખો

પ્રકરણ – 18 ઓતરાદા પ્રયાણભુલો પર્વત ઉપર ચઢતો જ ગયો. ચઢતો જ ગયો. છેક સમી સાંજરે તે પર્વતની ટોચ ઉપર પહોંચ્યો. રસ્તામાં માંડ એકાદ સસલાનો શીકાર તે કરી શક્યો હતો. બેળે બેળે આગ પેટાવી તેણે ક્ષુધા સંતોષ...
Rate this blog entry:
​ છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ છાનું રે છપનું કંઈ થાય નહિ ...
Rate this blog entry:
​મારે તે ગામડે એક વાર આવજોહે આવો ત્યારે મને સંદેશો કહાવજો મારે તે ગામડે એક વાર આવજો ...
Rate this blog entry:
​હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ છોગાળા તારા, હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ ...
Rate this blog entry:
પ્રકરણ – 39 બીજા હુમલાની તૈયારીગોરો બંદીવાન તરીને સામે પાર પહોંચ્યો ત્યારે હજુ ઉષાની લાલીમા પ્રગટવાની વાર હતી. આપણે તેને સરળતા ખાતર ગોરો જ કહીશું. ખાનના તંબુની બહાર, ખડેપગે જાગતા, ચોકીદારે તેને ખ...
Rate this blog entry: